રાજુલા પોલીસના ઈન્ચા.લેડી સિંઘમ PI શ્રી ડોડીયાએ વાવેરા ગામેથી નોંધપાત્ર જુગાર શોધી કાઢ્યો.
રાજુલા પોલીસના ઈન્ચા.લેડી સિંઘમ PI શ્રી ડોડીયાએ વાવેરા ગામેથી નોંધપાત્ર જુગાર શોધી કાઢ્યો. રાજુલા, 31/07/19, બુધવાર સુભાષ સોલંકી દ્વારા… રાજુલાના વાવેરા ગામે શીતળામાતા ના મંદિર પાસેથી જુગાર રમતા કુલ પાંચ જુગારીઓને પકડી પાડી ગણના પાત્ર…