ખુલ્લા કુવામા ખાબક્યુ સિંહબાળ/ વનવિભાગે રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી એનિમલ કેરમા ખસેડાયુ.
ખુલ્લા કુવામા ખાબક્યુ સિંહબાળ/ વનવિભાગે રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી એનિમલ કેરમા ખસેડાયુ. અમરેલી/ખાંભા,૩૦ નવે.૧૯ ANO ન્યુજ ખાંભા તુલસીશ્યામ રેન્જમાં દોઢ વર્ષનું સિંહબાળ ખુલ્લા કુવા મા પડ્યું …વન વિભાગ દ્વારા સિંહબાળ ને બચાવવા રેસ્ક્યુ હાથ…