Sunday, October 17, 2021

BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ.

BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ. અમરેલી,30/6/20 ANO ન્યુજ ગુજરાત રાજ્યમા બીજા સ્થાને સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજની એક જ માંગ કે હિરાભાઈ…

BREAKING! સાવરકુંડલાના વંડા ગામે કોરોના પોઝિટીવ દદીૅનુ અવસાન/આજે આવ્યો હતો પોઝિટીવ રિપોટૅ.

BREAKING! સાવરકુંડલાના વંડા ગામે કોરોના પોઝિટીવ દદીૅનુ અવસાન/આજે આવ્યો હતો પોઝિટીવ રિપોટૅ. અમરેલી,30/6/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકા ના વંડા ગામે આજરોજ કોરોનાં નો પોઝિટિવ કેસ આવનાર દર્દી પ્રવીણભાઈ ચાવડા ઉ.વ.- ૫૨ નું કોરોનાં ના હિસાબે…

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 3 કેસ/ સા.કુંડલા-1, વંડા-1, ખાંભાના રાણીંગપરામા 1 કેસ નોંધાતા જીલ્લામા કુલ આંક 83 પર પહોંચ્યો.

અમરેલી,30/6/20 ANO ન્યુજ BREAKING! અમરેલી જીલ્લામા વધુ 3 કેસ/ સા.કુંડલા-1, વંડા-1, ખાંભાના રાણીંગપરામા 1 કેસ નોંધાતા જીલ્લામા કુલ આંક 83 પર પહોંચ્યો. જીલ્લા તંત્ર દ્વારા કાયૅવાહી શરૂ

BREAKING! ગાંધીનગરના “માનવતાની મહેક” નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ.

BREAKING! ગાંધીનગરના "માનવતાની મહેક" નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ. અમરેલી, 29/6/20 ANO ન્યુજ ગુજરાત એટલે ગાંધીનુ ગુજરાત…ગુજરાત એટલે ગૌરવ અપાવનાર ગુજરાત…ગાંધીનગર…

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો.

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો. અમરેલી, 29/6/20 ANO ન્યુજ છેલ્લા એક વર્ષથી અપહરણના ગુન્હામાં અનડીટેકટ નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો…

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80.

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80. અમરેલી, 29/6/20 ANO ન્યુજ અમરેલીમા કોરોનાનો શરૂ થયો કહેર… આજે વધુ 10 પોઝિટીવ કેસ આવતા જીલ્લામા ફફડાટ… ગઈકાલે 10 પોઝિટીવ…

BIG BREAKING! અમરેલીમા કોરોનાનો બ્લાસ્ટ/આજે એકસાથે 10 પોઝિટીવ કેસ આવ્યા/કુલ પોઝિટીવ આંક 70/જાણો વિગત.

BIG BREAKING! અમરેલીમા કોરોનાનો બ્લાસ્ટ/આજે એકસાથે 10 પોઝિટીવ કેસ આવ્યા/કુલ પોઝિટીવ આંક 70. અમરેલી,28/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા હવે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ 2-3 પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે,…

CRIME! અમરેલી LCB એ કુંકાવાવ નજીક બાઈકમા લિફ્ટ આપી લુંટ ચલાવનાર 2 શખ્સોને ઝડપી લુંટનો ભેદ ઉકેલ્યો.

CRIME! અમરેલી LCB એ કુંકાવાવ નજીક બાઈકમા લિફ્ટ આપી લુંટ ચલાવનાર 2 શખ્સોને ઝડપી લુંટનો ભેદ ઉકેલ્યો. અમરેલી,27/6/20 ANO ન્યુજ અમરેલી મોટી કુંકાવાવ વચ્‍ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ…

BREAKING! ધારીના પૂવૅ કોંગી MLA કાકડીયા ભાજપમા જોડાતા જ પ્રેસ કોન્ફરન્સમા ભાંગરો વાટ્યો/”ભાજપ છોડીને કોંગ્રેસમા આવ્યો છુ” કહેતા હાથનુ માઈક ધ્રુજી ગયુ.

BREAKING! ધારીના પૂવૅ કોંગી MLA કાકડીયાએ પ્રેસ કોન્ફરન્સમા ભાંગરો વાટ્યો/"ભાજપ છોડીને કોંગ્રેસમા આવ્યો છુ" કહેતા હાથનુ માઈક ધ્રુજી ગયુ. અમરેલી,27/6/20 ANO ન્યુજ અમરેલીની ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂવૅ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કોંગ્રેસ માંથી રાજીનામુ ધરી હતુ…

BREAKING! ગુજરાત POLICEને દેશમા સૌપ્રથમ મળી ટેઝર ગન/આ ગનનો ઉપયોગ કેવી રીતે થાય/જુઓ વિડીયો.

BREAKING! ગુજરાત પોલીસને દેશમા સૌપ્રથમ મળી ટેઝર ગન/આ ગનનો ઉપયોગ કેવી રીતે થાય/જુઓ વિડીયો. અમરેલી,27/6/20 ANO ન્યુજ ગુજરાત પોલીસને મળી 25 ટેઝર ગન.VIP અને VVIP બંદોબસ્ત સમયે કરાશે ઉપયોગ,"ગુજરાત પોલીસ"ભારતની પહેલી એજન્સી જેને આ ટેઝર…