AMRELI: દિલીપ સંઘાણી NCUI ના ચેરમેન પદે નિયૂક્ત થતા સા.કુંડલા યાડૅ ચેરમેન દિપકભાઈ માલાણી સહિત આગેવાનોએ કયુૅ સ્વાગત.
AMRELI: દિલીપ સંઘાણી NCUI ના ચેરમેન પદે નિયૂક્ત થતા સા.કુંડલા યાડૅ ચેરમેન દિપકભાઈ માલાણી આગેવાનોએ કયુૅ સ્વાગત. અમરેલી, 26/11/20 ANO ન્યુજ રાષ્ટ્રીય સહકારી મહાસંઘ(NCUI) ન્યુ દિલ્હી નાં ચેરમેન પદે બિનહરીફ થતા અમરેલી જીલ્લાના પનોતા પુત્ર…