Sunday, July 3, 2022

સાવરકુંડલા તાલુકા પોલીસના મહિલાઓના પ્રેરણારૂપી લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયાનો આજે જન્મ દિવસ…

સાવરકુંડલા તાલુકા પોલીસના લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયાનો આજે જન્મ દિવસ/શુભેચ્છાઓની વષાૅ… આંબરડી, 28/1/21 સુભાષ સોલંકી દ્વારા… અમરેલીના સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા ફરજ બજાવતા અને લેડી સિંઘમ તરિકે જાણીતા PSI એ.પી.ડોડીયાનો આજે જન્મ દિવસ છે ત્યારે…

CRIME: રાજુલાના કુંડલીયાળાના યુવક હત્યા મામલો/અમરેલી SOG PSI શ્રી મોરી તથા ટીમે ગણતરીની કલાકોમા આરોપીને દબોચી લીધો.

CRIME: રાજુલાના કુંડલીયાળાના યુવક હત્યા મામલો/અમરેલી SOG PSI શ્રી મોરી તથા ટીમે ગણતરીની કલાકોમા આરોપીને દબોચી લીધો. અમરેલી, 9/1/21 ANO ન્યુજ પ્રેમ સબંધની આશંકામાં તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરી કરપીણ હત્યા નિપજાવાનાં ગંભીર ગુન્હાનાં આરોપીને…

SAVARKUNDLA:બોઘરીયાણી ખાતે અયોધ્યા મંદિર નિમાૅણ નિમિતે સંત સંમેલન યોજાયુ/દાન એકત્ર કરવા કરાયુ આહવાન.

SAVARKUNDLA:બોઘરીયાણી ખાતે અયોધ્યા મંદિર નિમાૅણ નિમિતે સંત સંમેલન યોજાયુ/દાન એકત્ર કરવા કરાયુ આહવાન. અમરેલી, 9/1/21 ANO ન્યુજ સાવરકુંડલા બોધરયાણી ખાતે અયોધ્યા રામમંદિર નવનિર્માણ નિમિતે સંત સંમેલન યોજાયું- રામમંદિર માં દરેક લોકો નિધિ અર્પણ કરવા સંતો…

SAVARKUNDLA: માર્કેટીંગ યાર્ડ દવારા મોટા ઝિંઝુડા ગામના ખાતેદાર ખેડુતનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને રૂા.૧ લાખનો ચેક અપૅણ કરાયો.

અમરેલી, 9/1/21 ANO ન્યુજ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ દવારા મોટા ઝિંઝુડા ગામના ખાતેદાર ખેડુતનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને રૂા.૧,૦૦,૦૦૦/- નો ચેક આ૫વામાં આવ્યો. સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામના ખેડુત ખાતેદાર સ્વ.નાથાભાઇ વલ્લભભાઇ દુઘાતનું અકસ્માતે મૃત્યુ થતા…

AMRELI: અમરેલી જીલ્લાના મુખ્ય સમાચારો.

AMRELI: અમરેલી જીલ્લાના મુખ્ય સમાચારો. અમરેલી, 9/1/21 ANO ન્યુજ રાજુલા માકેૅટયાડૅના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ - યાડૅમા પુન: ભાજપ સતા સ્થાને - પ્રમુખ તરિકે છગન ધડુક,ઉપપ્રમુખ પદે મનુ ધાખડાની વરણી… અબરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સામાન્ય…

AMRELI:સરપંચ સંવાદ કાયૅક્રમમા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પહોંચ્યા અમરેલી/જીલ્લાભરના સરપંચો જોડાયા.

અમરેલી, 8/1/21 ANO ન્યુજ અમરેલી ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પહોંચ્યા અમરેલી… અમરેલીના તૂલસી પાર્ટી પ્લોટ ખાતે સરપંચ સંમેલનનુ ભવ્ય આયોજન થયુ… અમરેલી જીલ્લાભર માથી મોટી સંખ્યામાં સરપંચો રહ્યા ઉપસ્થિત… અમરેલીમા સી.આર.પાટીલ નિયત…

SAVARKUNDLA: આંબરડી પ્રાથમિક આરોગ્ય દ્વારા અભરામપરા ખાતે ડ્રાયરન યોજવા આયોજન કરવામા આવ્યુ.

અમરેલી,8/1/21 ANO ન્યુજ સાવરકુંડલાના આંબરડી પ્રાથમિક આરોગ્ય દ્વારા અભરામપરા ખાતે ડ્રાયરન યોજવા આયોજન કરવામા આવ્યુ. કોવિડ 19 વેક્સિન ડ્રાયરન અંતગૅત સેન્ટર વાઈઝ 25 લાભાથીૅઓને લેવાામા આવ્યા હતા. કોવિડ પોટૅલ પર તમામ એન્ટ્રી પૂણૅ કરાઈ… કોવિડ…

AMRELI: SP/LCB/SOG અને જીલ્લા પોલીસ અધિકારીશ્રી,કમૅચારીઓની કામગીરીની પ્રશંસા કરતા રેન્જ IG શ્રી યાદવ.

AMRELI: SP/LCB/SOG અને જીલ્લા પોલીસ અધિકારીશ્રી,કમૅચારીઓની પ્રશંસા કરતા રેન્જ IG શ્રી યાદવ. અમરેલી, 8/1/21 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસની કામગીરી વધુ સુદ્રઢ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ આ શાખાઓની સારી અને ચર્ચાસ્પદ વણશોધાયેલ…

AMRELI:લાઠી પોલીસ સ્ટેશનના ચાવંડ આઉટ પોસ્ટના નવનિર્મિત ચોકીનુ લોકાર્પણ કરાયુ/રેન્જ આઈજી અશોક કુમાર યાદવે કયુૅ લોકાપૅણ.

અમરેલી, 7/1/21 ANO ન્યુજ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશનના ચાવંડ આઉટ પોસ્ટના નવનિર્મિત ચોકીનુ લોકાર્પણ કરાયુ/રેન્જ આઈજી અશોક કુમાર યાદવે કયુૅ લોકાપૅણ. લાઠી પોલીસ સ્ટેશનના ચાવંડ આઉટ પોસ્ટ ના નવનિર્મિત ચોકી નુ રેન્જ આઇ. જી.અશોક કુમાર…

SAVARKUNDLA:મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અમરેલી દ્વારા મહિલા સામખ્યના ૩૧ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી બદલ આરોગ્ય મેળાનું આયોજન કરાયુ.

અમરેલી, 7/1/21 ANO ન્યુજ સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અમરેલી દ્વારા મહિલા સામખ્ય ના ૩૧ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી બદલ આરોગ્ય મેળાનું આયોજન કરાયુ. સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય અમરેલી દ્વારા જિલ્લા સંકલન અધિકારી ઇલાબેન…