DAMNAGAR: શાખપુર નજીકથી અજાણી નવજાત બાળકી મળી/માતા- પિતા અંગે ભાળ આપનારને 30 હજારનું ઇનામ/નામ ગુપ્ત રહેશે.
DAMNAGAR: શાખપુર નજીકથી અજાણી નવજાત બાળકી મળી/માતા- પિતા અંગે ભાળ આપનારને 30 હજારનું ઇનામ/નામ ગુપ્ત રહેશે. અમરેલી, ૨૩/૧૦/૨૧ANO ન્યુઝ અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના શખપુર માં એક અજાણી બાળકી મળી આવેલ છે.મળી આવેલ બાળકીના માતા પિતા…