AMRELI:સા.કુંડલામા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે જબરું વિરોધ પ્રદર્શન/આગેવાનો રોડ પર આડા પડી કર્યો વિરોધ.
AMRELI:સા.કુંડલામા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે જબરું વિરોધ પ્રદર્શન/આગેવાનો રોડ પર આડા પડી કર્યો વિરોધ. તા.૩૧/૩/૨૨અમરેલી મા અમરેલી ના સાવરકુંડાલામાં મોંઘવારી મુદ્દે વિરોધ. મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સાવરકુંડલા મહુવા રોડ પર ચક્કાજામ કરી વિરોધ કર્યો