SAVARKUNDLA: સંધ્યા ટાણે આંબરડી ગામે સ્મશાન નજીક ત્રાટક્યા બે સિંહો/ખેડુતની માલિકીના બળદનો શિકાર કયોૅ/એક બળદ નાસી છુટતા બચી ગયો.

Share with:

અમરેલી, 18/7/21
ANO ન્યુજ

અમરેલી પંથકના ગ્રામ્ય વિસ્તારોના રેવન્યુ અને રહેણાંકી વિસ્તારોમા સિંહ,દિપડા જેવા હિંસક પ્રાણીઓ આવી ચડી ખેડુતો, માલધારીઓના માલિકીના પશુઓના મારણ કરતા ફફડાટ વ્યપી ગયો છે.

SAVARKUNDLA: સંધ્યા ટાણે આંબરડી ગામે સ્મશાન નજીક ત્રાટક્યા બે સિંહો/ખેડુતની માલિકીના બળદનો શિકાર કયોૅ/એક બળદ નાસી છુટતા બચી ગયો.

સા.કુંડલાના આંબરડી ગામે શનિવારની સાંજે સ્મશાન નજીક ગામના પાદરમા આવેલ વાડીએ ખેડુત ભગવાનભાઈ સતાસીયાની માલિકીના બે બળતો વાડીમા ચારો કરતા ત્યાં સમી સાંજે બે સિહો આવી ચડી બળદો પર હુમલો કરી દીધો હતો જેમાથી એક બળદ સિંહના પંજામાથી બચી નાસી છુટ્યો હતો, જ્યારે એક બળદનો શિકાર કરી મિજબાની માણી હતી,

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂવેૉ આજ વિસ્તારમા એક માલધારીના ઘરમા દીપડો ત્રાટકી બકરીનો શિકાર કરતા ખેડુતો,માલધારીઓમા ફફડાટ વ્યપી ગયો છે. વનવિભિગે દિપડાને પકડવા ચાર દિવસથી પાંજરૂ મુકવામા આવ્યુ છે દિપડો હજુ સુધી નહુ પકડતા લોકોના જીવ અધ્ધરતાલ છે.

Share with:

News