SAVARKUNDLA: જીલ્લા ઉપર ત્રાટકી વધુ એક કુદરતી આફત/કમોસમી વરસાદ ખાબક્યો/તલ,ડુંગળી,ઘાસચારાને નુકશાન.
અમરેલી, 25/4/21
ANO ન્યુજ
અમરેલી જીલ્લા ઉપર વધુ એક ત્રાટકી કુદરતી આફત…
અમરેલી, સાવરકુંડલા અને ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમા પડ્યો કમોસમી વરસાદ…
છેલ્લા 15 દિવસથી અમરેલી જીલ્લા ઉપર મંડરાઈ રહી છે કમોસમી વરસાદી આફત…

ડુંગળી, તલ અને પશુચારો પલળી જતા નુકશાન…
બપોરબાદ ભારે ઉકળાટ વચ્ચે ગાજવીજ સાથે ત્રાટક્યો કમોસમી વરસાદ…
