AMRELI:જીલ્લામા વધુ 10 ગામો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર/અમરેલી,લિલીયા,ખાંભા,લાઠીના ગામો બંધ/આજથી અમલમા/વાંચો ખાસ અન્ય ખબરો.

Share with:


AMRELI:જીલ્લામા વધુ 10 ગામો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર/અમરેલી,લિલીયા,ખાંભા,લાઠીના ગામો બંધ/આજથી અમલમા/વાંચો ખાસ અન્ય ખબરો.

અમરેલી,28/4/21
ANO ન્યુજ

અમરેલીમા આજથી રાત્રી કફૅ્યુ સાથે આંશિક લોક ડાઉન અમલી બનશે…

અમરેલીમા 40 એસ ટી.ડિવિઝનના કમીૅઓ કોરોના સંક્રમિત થયા…

અમરેલી જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા કોરોના વચ્ચે ઓડૅર છતા 14 ડોક્ટરો હાજર થતા નથી- જીલ્લા વિકાસ અધિકારીએ આપી નોટીસ…

ઓક્સિજન માટે અમરેલીમા રોજના 250થી વધુ આવે છે કોલ -500 સિલિન્ડરનુ રોટેશન, રોજના મળે છે 50…

અમરેલીમા વિપક્ષનેતા પરેશ ધાનાણી દ્વારા 4 દિવસમા 200 સિલિન્ડર અપાયા…

અમરેલી જીલ્લાના 12 ગામો બાદ વધુ 10 ગામોમા લોકડાઉન જેવા આકરા નિયમો અમલમા – 5મે સુધી દુકાનો બંધ,લોકોને બહાર નિકળવા પર પ્રતિબંધ…

અમરેલી જીલ્લામા ઓક્સિજન પ્લાન્ટ મળે તેવા પ્રયત્નો – પ્લાન્ટ માટે જીલ્લાને અઢી માસ રાહ જોવી પડશે – કંપનીઓ છે વેઈટીંગમા…

સાવરકુંડલાના આંબરડી ગામની બજારમા મધરાત્રે ડાલામથ્થા સિંહે બિંદાસ્ત લટાર મારી – ઘટના સીસીટીવીમા કેદ થઈ…

Share with:


News