SAVARKUNDLA:વાવાઝોડાની આગાહીને લઈ તાલુકા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા કરાઈ અપીલ/ખેતી જણસોને લઈ સતકૅતા દાખવવી.
અમરેલી, 16/5/21
ANO ન્યુજ
સાવકુંડલા તાલુકાના તમામ ગામ ના ખેડૂત ભાઈઓને વિનંતી કે તારીખ ૧૮/૫/૨૧ દરમ્યાન”ટોકેટ” વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થવાની શક્યતા હોય વરસાદ આવવાની શક્યતા રહેલી છે જેથી ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં રાખવામાં આવેલ અનાજ. ઘાસચારો કે ખેતી લખતી જનસીબગડે નહીં તે માટે સાવચેતીના પગલા લેવા જાણ કરવામાં આવે છે. વધુમાં વાવાઝોડા દરમ્યાન પડી જાય તેવા ઝાડ મકાન કે વીજળીના થાંભલા નીચે ઉભા ન રહેવા તેમજ આ સમયગાળા દરમિયાન પશુઓની સાવચેતી રાખવા જાણ કરવામાં આવેછે .આ મેસેજ આપના ગામના નજીકના સંબંધીઓને મોકલવા વિનંતી જેથી અકસ્માત નિવારી શકાય

બિન જરૂરી નદી ના પટ માં થી પસાર થવું નહીં તથા આવા વિસ્તાર માં પશુ ચરાવવા જવા નહિ જેથી જાન માલ ના નુકસાન થી બચી શકાય.
7લી તાલુકા વિકાસ અધિકારી સાવરકુંડલા
