SAVARKUNDLA:કુંડલા/લિલીયા પંથકમા નુકશાન અંગે તાત્કાલિક વળતર ચુકવવા રજુઆત/પૂવૅ જી.ભા.મહામંત્રી કમલેશ કાનાણીની સીએમને કરી રજુઆત.

SAVARKUNDLA:કુંડલા/લિલીયા પંથકમા નુકશાન અંગે તાત્કાલિક વળતર ચુકવવા રજુઆત/પૂવૅ જી.ભા.મહામંત્રી કમલેશ કાનાણીની સીએમને કરી રજુઆત.

Share with:


SAVARKUNDLA:કુંડલા/લિલીયા પંથકમા નુકશાન અંગે તાત્કાલિક વળતર ચુકવવા રજુઆત/પૂવૅ જી.ભા.મહામંત્રી કમલેશ કાનાણીની સીએમને કરી રજુઆત.

અમરેલી, 24/5/21
ANO ન્યુજ

સા.કુંડલા/લીલીયા વિસ્તારમા વાવાઝોડાથી રહેણાક મકાનો, ફરજા, ગોડાઉનો તેમજ પુરથી ખેડુતોની જમીન ધોવાણ થયેલ નુકશાન અંગે વળતર ચુકવવા મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરતા પુવઁ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી.

SAVARKUNDLA:કુંડલા/લિલીયા પંથકમા નુકશાન અંગે તાત્કાલિક વળતર ચુકવવા રજુઆત/પૂવૅ જી.ભા.મહામંત્રી કમલેશ કાનાણીની સીએમને કરી રજુઆત.

તા 17/5/2021ના રોજ આવેલ ભયંકર વાવાઝોડાના કારણે સાવરકુંડલા તેમજ લીલીયા વિસ્તારમા લોકોના મકાનો, ગોડાઉનો તેમજ પશુઓના ફરજાઓનુ ખુબજ મોટા પ્રમાણમા નુકશાન થયેલ છે તેમજ વાવાઝોડાની સાથે અતિ ભારે વરસાદના કારણે અને ખોડીયાર ડેમના દરવાજા ખોલવાથી શેત્રુંજી નદીમા ભયંકર ઘોડા પુર આવવાથી શેત્રુંજી નદીના કાંઠાના ગામોમા ખેડુતોની જમીનનુ ખુબજ મોટા પાયે ધોવાણ થયેલ છે,ચોમાસું નજીકમાં હોય ખેડુતોએ પોતાની ખેતીની જમીન ખેડાણ કરી વાવણી માટે તૈયાર કરેલ હોય જે જમીનમા પુરના પાણી ફરી વળતા જમીનમા મસ મોટા ખાડા પડી ગયેલછે અને જમીન વાવવા લાયક રહી નથી ખેડુતોને ડબલ માર પડેલ છે તેમજ સાવરકુંડલા શહેર અને લીલીયાના લોકોના રહેણાંક મકાનો તેમજ વેપારીઓની દુકાનો તેમજ નાના મોટા ઉદ્યોગોના શેડ,તેમજ બનાવેલો તૈયાર માલ વગેરેનુ મોટા પ્રમાણમા નુકશાન થયેલ હોય તાત્કાલિક સવેઁ કરી સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકાના ખેડુતો, વેપારીઓના જાન માલને થયેલ નુકશાનીનુ વળતર ચુકવવામાં આવે તેવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી અને જીલ્લા વહીવટી તંત્રને રજુઆત કરતા પુવઁ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી

Share with:


News