SAVARKUNDLA: સા.કુંડલા સીટી પોલીસની સેવા બની બિરદાવવા પાત્ર/અસરગ્રસ્ત એરીયામા પાણીનો ટાંકો લઈ પહોંચી પોલીસ ટીમ/પાણી વિતરણ કરાયુ.

Share with:

અમરેલી,25/5/21
ANO ન્યુજ
સુભાષ સોલંકી દ્વારા

અમરેલી જીલ્લાને વાવાઝોડાએ ધમરોળ્યા બાદ લોકોમા સૌથી મોટી મુશ્કેલી પાણીની સજાૅઈ, લોકો પાણી માટે આમ તેમ ભટકિ રહ્યા છે.

SAVARKUNDLA: સા.કુંડલા સીટી પોલીસની સેવા બની બિરદાવવા પાત્ર/અસરગ્રસ્ત એરીયામા પાણીનો ટાંકો લઈ પહોંચી પોલીસ ટીમ/પાણી વિતરણ કરાયુ.

ત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમા પાણીનો ટાંકો લઈ પોલીસ જવાનો પાણી વિતરણ માટે પહોંચ્યા હતા, આવી કપરી મુસીબતમા પોલીસની આ સેવાને જોઈ લોકોમા હષૅની લાગણી જોવા મળી હતી, પોલીસ સ્ટાફની આ સેવા બિરદાવવા લાયક બની છે.

Share with:

News