SAVARKUNDLA: આંબરડી ખાતે આજે કોવેક્સીનના બીજા ડોઝનો પ્રારંભ/પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે અપાશે બીજો ડોઝ/લાભ લેવા અનુરોધ.

Share with:

SAVARKUNDLA: આંબરડી ખાતે આજે કોવેક્સીનના બીજા ડોઝનો પ્રારંભ/પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે અપાશે બીજો ડોઝ/લાભ લેવા અનુરોધ.

અમરેલી, 26/5/21
ANO ન્યુજ
સુભાષ સોલંકી

મમતા દિવસ અને covaxin 2 nd dose નુ આયોજન કરવામાં આવ્યું છે તો

1) આંબરડી તારીખ ૨૬/૫/૨૧
પેટા આરોગ્ય કેન્દ્ર

૨) ૨૭/૫/૨૧ દોલતિ
પેટા આરોગ્ય કેન્દ્ર

૩) ૨૮/૫/૨૧ બગોયા – ગીનીયા
આંગણવાડી કેન્દ્ર ( લતાબેન ની)

૪) ૨૯/૫/૨૧ થોરડી પેટા આરોગ્ય કેન્દ્ર

૫) 31/5/21. સાકરપરા ( covaxin 2nd dose)

મીતીયાળા (મમતા દિવસ)
covixin 2nd dose
સમય 10/00 થી પૂર્ણ થાય ત્યાં સુધી

Share with:

News