AMRELI:કૈલાસ મુક્તિધામ માં કોરોનાથી મૃત્યુ પામેલ સ્વજનો મોક્ષાર્થે પિત્રૂયજ્ઞ/વિપક્ષ નેતા પરેશ ઉપસ્થિત રહી સહાય ફોર્મ વિતરણ કરાયા.

AMRELI:કૈલાસ મુક્તિધામ માં કોરોનાથી મૃત્યુ પામેલ સ્વજનો મોક્ષાર્થે પિત્રૂયજ્ઞ/વિપક્ષ નેતા પરેશ ઉપસ્થિત રહી સહાય ફોર્મ વિતરણ કરાયા.

Share with:


કૈલાસ મુક્તિધામ માં કોરોનાથી મૃત્યુ પામેલ સ્વજનો મોક્ષાર્થે પિત્રૂયજ્ઞ/વિપક્ષ નેતા પરેશ ઉપસ્થિત રહી સહાય ફોર્મ વિતરણ કરાયા.

અમરેલી, ૨૬/૯/૨૧
ANO ન્યુઝ

AMRELI:કૈલાસ મુક્તિધામ માં કોરોનાથી મૃત્યુ પામેલ સ્વજનો મોક્ષાર્થે પિત્રૂયજ્ઞ/વિપક્ષ નેતા પરેશ ઉપસ્થિત રહી સહાય ફોર્મ વિતરણ કરાયા.

કોવિડ-19 ન્યાયયાત્રા
કોરોનાકાળમાં મૃત્યુ પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે અમરેલી નાં કૈલાસ મુકિતધામમાં પિતૃમોક્ષ યજ્ઞ માં અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા કોરોના માં મૃત્યુ પામેલા મૃતક ના પરિવાર ને મળવાપાત્ર સહાય ના ફોમ નું વિતરણ કરતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઇ ધાનાણી અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ઉપ પ્રમુખ મહેશ સોમૈયા મહિલા કૉંગ્રેસ પ્રદેશ મહામંત્રી હંસાબેન જોષી પૂર્વ નગરપાલિકા સદસ્ય બી કે સોલિયા રામભાઈ દવે ઉપસ્થિત રહેલ.

Share with:


Contact Us Uncategorized