SAVARKUNDLA:આંબરડી સહિત આસપાસના ગામોમાં વીજળી ગુલ/વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે હળવો વરસાદ શરૂ થયો/ખેતીપાક ને નુકશાનની ભીતિ.

SAVARKUNDLA:આંબરડી સહિત આસપાસના ગામોમાં વીજળી ગુલ/વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે હળવો વરસાદ શરૂ થયો/ખેતીપાક ને નુકશાનની ભીતિ.

Share with:


આંબરડી સહિત આસપાસના ગામોમાં વીજળી ગુલ/વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે હળવો વરસાદ શરૂ થયો/ખેતીપાક ને નુકશાનની ભીતિ.

અમરેલી, ૨૮/૯/૨૧
ANO ન્યુઝ

હવામાન વિભાગની ભારે વરસાદ ની આગાહીના લઈ અમરેલી જિલ્લામાં વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે શરૂ થતાં લોકો ગભરાઈને ઘરમાં પુરાઈ રહ્યા છે.

સાવરકુંડલાના આંબરડી સહિત આસપાસના ગામોમાં હાલ 10:30.કલાકે વીજળીના ભારે ભડાકા ના કારણે વીજળી ગુલ થઇ.

SAVARKUNDLA:આંબરડી સહિત આસપાસના ગામોમાં વીજળી ગુલ/વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે હળવો વરસાદ શરૂ થયો/ખેતીપાક ને નુકશાનની ભીતિ.

ઉલ્લેખનીય છે કે રાજ્યના ભાવનગર, સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ રાત્રીના સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો છે

Share with:


News