SAVARKUNDLA:પિતૃશ્રધ્ધ નિમિતે સાવરકુંડલા માનવમંદિર ના મનોરોગી બહેનો (હરિ ના બાળકો)ને મિષ્ટભોજન કરાવવા મા આવેલ.

SAVARKUNDLA:પિતૃશ્રધ્ધ નિમિતે સાવરકુંડલા માનવમંદિર ના મનોરોગી બહેનો (હરિ ના બાળકો)ને મિષ્ટભોજન કરાવવા મા આવેલ.

Share with:


SAVARKUNDLA:પિતૃશ્રધ્ધ નિમિતે સાવરકુંડલા માનવમંદિર ના મનોરોગી બહેનો (હરિ ના બાળકો)ને મિષ્ટભોજન કરાવવા મા આવેલ.

અમરેલી, ૨૯/૯/૨૧
ANO ન્યુઝ

SAVARKUNDLA:પિતૃશ્રધ્ધ નિમિતે સાવરકુંડલા માનવમંદિર ના મનોરોગી બહેનો (હરિ ના બાળકો)ને મિષ્ટભોજન કરાવવા મા આવેલ.

પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા ના સંતશ્રી ભક્તિરામબાપુ દ્રારા મનોરોગી બહેનો ને માનવમંદિર ખાતે નિભાવવા મા આવે છે. આ સેવા કરવી ખુબ કઠીન છે. આવી સેવા ને પ્રોત્સાહન મલે અને સમાજ ને નવો રાહ મલે તેવી ઉમદા ભાવના થી સાવરકુંડલા શહેર ભાજપ કિશાન મોરચા મહામંત્રી બળવંતભાઈ મહેતા એ તેમના કાકા સ્વર્ગસ્થ અમૃતલાલ મહેતા ના શ્રાધ્ધ નિમિતે હરિના બાળકો ને માનવમંદિર ખાતે મિષ્ટભોજન જમાડેલ. આ તકે સંતશ્રી ભક્તિરામબાપુ ની ખાસ ઉપસ્થિતિ સાથે અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયોત્સનાબેન અગ્રાવત સાવરકુંડલા નગરપાલિકા ચેરમેન ગોવિંદભાઈ પરમાર અશોકભાઈ અગ્રાવત સુરેશભાઈ લકુમ રણજીતસિંહ પવાર બળવંતભાઈ મહેતા તેમજ આશ્રમસેવકો હાજર રહ્યા હતા.

Share with:


News