AMRELI: “શાહીન” વાવાઝોડા નું સંકટ ટળ્યું/પડી શકે છે અતિ થી અતિ ભારે વરસાદ/અમરેલી જિલ્લા તંત્ર એલર્ટ.

Share with:

અમરેલી, ૩૦/૯/૨૧
ANO ન્યુઝ

શાહીન વાવઝોડાના ને લઇ અમરેલી જિલ્લામાં એક પ્રકારે દહેશત ની માહોલ સર્જાયો હતો,

AMRELI: “શાહીન” વાવાઝોડા નું સંકટ ટળ્યું/પડી શકે છે અતિ થી અતિ ભારે વરસાદ/અમરેલી જિલ્લા તંત્ર એલર્ટ.

4 માસ પહેલા અમરેલી જિલ્લામાં ત્રાટકેલા ‘ ટોકતે’ વાવાઝોડા એ ભારે વિનાશ વેર્યો બાદ લોકો હજુ પણ એ મુશ્કેલી માંથી ઉગરી નથી શક્યા ત્યાં વધુ એક ” શાહીન ‘ વાવઝોડાના પગલે લોકોમાં રીતસર ચિંતા વર્તાઈ હતી, પરંતુ હાલ હવામાન વિભાગ માંથી મળી રહેલી માહિતી મુજબ શાહીન વાવઝોડું પાકિસ્તાન તરફ સરકી રહ્યું હોવાથી હાલ તો ગુજરાત પર થી વાવઝોડાના નો ખતરો ટાળી રહ્યો છે, પરંતુ જિલ્લામાં થોડી પવનની ગતી સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share with:

News