SAVARKUNDLA: સાવરકુંડલામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રવિવારના રોજ યુવા એકતા સંમેલન નું આયોજન કરાયું.

SAVARKUNDLA: સાવરકુંડલામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રવિવારના રોજ યુવા એકતા સંમેલન નું આયોજન કરાયું.

Share with:


SAVRKUNDLA: સાવરકુંડલામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રવિવારના રોજ યુવા એકતા સંમેલન નું આયોજન કરાયું.

અમરેલી, ૩/૧૦/૨૧
ANO ન્યુઝ

કોરોનાની ગાઈડ લાઇન મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .

અમરેલી જિલ્લા જ્ઞાતિ પ્રમુખ ભરતભાઇ ટાંક , ઉર્વીબેન ભરતભાઇ ટાંક હાજર રહ્યા.

SAVARKUNDLA: સાવરકુંડલામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રવિવારના રોજ યુવા એકતા સંમેલન નું આયોજન કરાયું.

સાવરકુંડલા કે જ્યાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના બોહળી સંખ્યામાં લોકોનો વસવાટ છે ત્યાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના યુવાનો અને યુવા નેતૃત્વને ક્રાંતિકારી વિચારમાં વેગ આપવા માટે જ્ઞાતિના આગેવાનો દ્વારા રવિવાર ના રોજ 3 ઓક્ટોબરના દિવસે કાનજી બાપુ ઉપવન વાડી સાવરકુંડલા ખાતે સવારે ૯ થી સાંજના 4 સુધી ભોજન સમારંભ સાથે ઓલ ઇન્ડિયા ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ નું યુવા સંમેલન મળ્યું હતું ત્યારે જ્ઞાતિના આગેવાનો અને યુવાનો ને બહોળી સંખ્યામાં પધાર્યા હતા આમંત્રણ ને માંન આપી અમરેલી જિલ્લા જ્ઞાતિ પ્રમુખ ભરતભાઇ ટાંક , ઉર્વીબેન ભરતભાઇ ટાંક હાજર રહ્યા . સાથે મહુવા , જૂનાગઢ , ભાવનગર , રાજુલા , જેવા દરેક તાલુકા અને સુરત , રાજકોટ થી બહોળી સંખ્યામાં યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા સાથે જ્ઞાતિ ના યુવાનો ને દરેક શેત્ર માં આગળ આવવા ભરતભાઇ અને ઉર્વીબેન ટાંક દ્વારા જણાવવામાં આવ્યું અને દરેક યુવાનને આગળ વધવા માટે તે પોતાનો પૂરતો સહયોગ આપશે તેવી બાંહેધરી સાથે હિમ્મત પુરી પાડી હતી , સમગ્ર કાર્યક્રમના સ્વપ્ન દષ્તા વિજયભાઈ માળવી અને સાવરકુંડલા ના તેના સાથી યુવાનો નો પૂરો સહયોગ રહ્યો અને જ્ઞાતિ આગેવાનો દ્વારા આ યુવાનોનું સન્માન કરી આભાર એની અભિવાદન કર્યું હતું અને તેના જુસ્સા માં વધારો કર્યો હતો . અમરેલી ખાતે શ્રી ભરતભાઈ અને પ્રેક્ષા ઉર્વીબેન ટાંક દ્વારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ નું ભવ્ય સંમેલન અને યુવા સંગઠન માટે ” યુવા જોસ ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જ રવિવાર ના રોજ યોજાએલા સંમેલનમાં શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના યુવાનોને નવી રાહ ચીંધતુ સંમેલન યોજાયું હતું તે દરમ્યાન જ્ઞાતિ આગેવાનો દ્વારા યુવાનોને આગળ ગામે ગામ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નું યુવા સંગઠન રચી રાજકીય તાકાત વધારવાનું આહ્વાન કરેલ હતું . આ સાથે શેક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે પણ સમાજ આગળ આવી મોટા શહેરોમાં અભ્યાસ કરતા યુવાનો માટે જ્ઞાતિ હોસ્ટેલ કે કોલેજો સ્થાપવા માટેની દિશા તરફ આગળ વધવા ભરતભાઇ ટાંક દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સાવરકુંડલાના પત્રકાર મયુર ટાંક ની અખબારી યાદીમાં જણાવેલ છે.

Share with:


News