SAVARKUNDLA:”માં-બાપનું ઘર”આશ્રમ ખાતે બાર બીજની ઉજવણીનું આજે ભવ્ય આયોજન/રાત્રે ભજન અને ભોજન કાર્યક્રમ યોજાશે.

Share with:

ANO ન્યુઝ
અમરેલી

સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલ નવ નિર્મિત આશ્રમ, દેવશ્રી દિવ્યનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત “માં બાપનું ઘર” આશ્રમ ખાતે પૂ.ગુરુદેવ શ્રી ભક્તિબાપુ ની નિશ્રામાં આજરોજ ૮/૧૦/૨૧ ને શુક્રવારના બર બીજ ( અજવાળી) ભજન અને ભોજન સાથે ઊજવવાનું આયોજન હોઈ તમામ ધરમાનુરાગિશ્રી ઓ ને મનીશાદિદી , ( ગુરુશ્રી ભક્તિબાપૂ) માં બાપ નું ઘર, સા.કુંડલા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.

SAVARKUNDLA:”માં-બાપનું ઘર”આશ્રમ ખાતે બાર બીજની ઉજવણીનું આજે ભવ્ય આયોજન/રાત્રે ભજન અને ભોજન કાર્યક્રમ યોજાશે.

તા.૮/૧૦/૨૧, શુક્રવાર,
સાંજના ૭ કલાકે.

બીજના યજમાન: કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા.

સ્થળ: મહુવા રોડ, બાયપાસ, લીલપિરની ધાર પાછળ,સા.કુંડલા

Share with:

News