RAJULA:વાવેરાં ગામ નજીક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ/ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનસ્થળે.

Share with:

અમરેલી,૮/૧૧/૨૧
ANO ન્યુઝ

અમરેલીના રાજુલાના વાવેરા ગામ નજીક હત્યા કરાયેલ હાલતમાં મળી આવી યુવકની લાશ…

મૃતક રાજુલાના બબ્રિયાધર ગામનો હોવાનું ખુલ્યું…

લેતી દેતી મામલે યુવકની હત્યા થઈ હોવાનું અનુમાન…

RAJULA:વાવેરાં ગામ નજીક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ/ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનસ્થળે.

જિલ્લા પોલીસ કાફલો ઘટનસ્થળે પહોંચી શરૂ કરી સઘન તપાસ…

અમરેલી જિલ્લામાં દિવાળી ના તહેવાર ઉપર બીજી હત્યાનો મામલો નોંધાયો…

સુભાષ સોલંકી- અમરેલી

Share with:

News