SAVARKUNDLA: આંબરડી ગામે 14મી એ તુલસી વિવાહનું ભવ્ય આયોજન થશે./ગોપાલ યુવક મંડળ દ્વારા જાહેર આમંત્રણ.

Share with:

અમરેલી, ૧૨/૧૧/૨૧
ANO ન્યુઝ
સાવરકુંડલાના આંબરડી ગામે આગામી ૧૪/૧૧/૨૧ ને રવિવારના રોજ તુલસી વિવાહનું ભવ્ય આયોજન થનાર છે. કાળિયા ઠાકરની જગ્યા દ્વારા આયોજિત તુલસી વિવાહ ના પ્રસંગે ધજડી પરામાંથી ખોડીયાર મંડળ દ્વારા જાન લઈ કાળિયા ઠાકરની જગ્યા ખાતે પધારશે . જ્યાં ભગવાનના ધામધૂમ પૂર્વક વિવાહ યોજાશે. આ પ્રસંગે ગોપાલ યુવક મંડળ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવે છે.

News