DIU:નાગવા બીચ પર પેરાશૂટ રાઈડમાં દોરડું તૂટતા દંપતી દરિયામાં/દુર્ઘટના વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ.

Share with:

અમરેલી,૧૪/૧૧/૨૧
ANO ન્યુઝ

દીવના નાગવા બીચ પર પેરાશૂટ રાઇડમાં દુર્ઘટના
પેરાશૂટનું દોરડું મધદરિયે તૂટ્યું દોરડું તૂટતા પતિ- પત્ની મધ દરિયે પડ્યા
લાઇફ જેકેટના સહારે દંપતિ કિનારે પહોંચ્યું
પાલ્મ એડવેન્ચર એજન્સી અને પ્રવાસી વચ્ચે ઘર્ષણ
પ્રવાસીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન
*આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ.

News