SAVARKUNDLA:ગાધકડા જી.પ.સીટમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસકામોના આંબરડી ગામે આત્મનિર્ભર રથયાત્રા કાર્યક્રમ યોજાયો.

Share with:

અમરેલી, ૧૯/૧૧/૨૧
ANO ન્યુઝ

SAVARKUNDLA:ગાધકડા જી.પ.સીટમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસકામોના આંબરડી ગામે આત્મનિર્ભર રથયાત્રા કાર્યક્રમ યોજાયો.

આજ રોજ તા 18/11/2021
ગુજરાત સરકાર દ્વારા યાયોજીત
આત્મ નિર્ભર રથ યાત્રા ગાધકડા જિલ્લા પંચાયત સીટ માં સરકાર શ્રી દ્વારા થયેલા વિકાસ ના કામો ને આંબરડી ગામે રથ યાત્રાકાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શરદભાઈ ગૌદાની અને વિજપડી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લાલજીભાઈ મોર ગામના સપંચશ્રી બાબુભાઈ માલાની અને ઉપ સરપંચ તથા તાલુકા ના અધિકાયોશ્રી અને ગામ લોકો બોહલી સંખ્યા માં જોડાયા

Share with:

News