RAJULA:પીપાવાવ ખાતે કોળી સમાજ જ્ઞાતિ વાડી નું ભૂમિપૂજન કરાયું/અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા હસ્તે કરાયું લોકાર્પણ.

RAJULA:પીપાવાવ ખાતે કોળી સમાજ જ્ઞાતિ વાડી નું ભૂમિપૂજન કરાયું/અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા હસ્તે કરાયું લોકાર્પણ.

Share with:


RAJULA:પીપાવાવ ખાતે કોળી સમાજ જ્ઞાતિ વાડી નું ભૂમિપૂજન કરાયું/અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા હસ્તે કરાયું લોકાર્પણ.

અમરેલી, ૨૦/૧૧/૨૧
ANO ન્યુઝ

RAJULA:પીપાવાવ ખાતે કોળી સમાજ જ્ઞાતિ વાડી નું ભૂમિપૂજન કરાયું/અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા હસ્તે કરાયું લોકાર્પણ.

આજ રોજ રાજુલા તાલુકાના #પીપાવાવધામ ખાતે #કોળીસમાજ ની #જ્ઞાતિનીવાડી નું અખિલ ભારતીય કોળી સમાજ નાં અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી #કરણભાઈબારૈયા તથા પીપાવાવ ધામ નાં સરપંચ શ્રી #ભાણાભાઈગુજરીયા નાં હસ્તે વિધિવત રીતે #ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ તકે યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ મહામંત્રી #અજયભાઈશિયાળ, અખિલ ભારતીય કોળી સમાજના અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઇ બારૈયા, જાફરાબાદ નગરપાલિકા નાં સદસ્ય છનાભાઈ બારૈયા, પીપાવાવ ધામ કોળી સમાજના પટેલ પાંચાભાઈ બાંભણીયા, પુનાભાઈ સાંખટ, બાબુભાઈ બાંભણીયા, ભાવેશભાઈ બાંભણીયા, રામભાઈ શિયાળ, કાળુભાઇ બારૈયા,ઓઘડભાઈ બારૈયા,ગોબરભાઈ વાસીયા, કનુભાઈ ગુજરીયા, જયસુખભાઇ બાંભણીયા,ભગાભાઈ સાંખટ, ગીગાભાઈ ગુજરીયા, બાબુભાઈ મકવાણા, મુન્નાભાઈ મકવાણા, ચકુરભાઈ સાંખટ, મોહનભાઈ સાંખટ, મધુભાઈ સોલંકી, ગોવિંદભાઈ સાંખટ સહિત નાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share with:


News