KUNDLA:૨૫ વર્ષ બાદ તા.પં. ને મળી બ્રાન્ડ ન્યુ બોલેરો ગાડી/પ્રમુખ અનિતાબેન બાળધાએ ચાલ્લો કરી વાહનને વધાવ્યું/TDO સહિત સ્ટાફ માં ખુશી.
અમરેલી, ૨/૭/૨૨
ANO ન્યુઝ
જે.એમ. પોર્ટરથી ઓનલાઈન થી સાવરકુંડલા તાલુકા પંચાયત માં નવી બોલેરો ગાડી ની ખરીદી કરવામાં આવી, અને સાવરકુંડલા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અંનીતાબેન લલીતભાઈ બાલધા હસ્તે ચાદલો કરી શ્રીફળ વધેરી, ને બધા ને મીઠાઈ ખવરાવી ને ખુશી વ્યક્ત કરી હતી

અને આમાં સાથે જોડાતા, સા.કુ ટી.ડી.ઓ પરમાર સાહેબ, ભાજપ અગ્રણી લલીતભાઈ બાલધા, સા.કુ સોશિયલ મીડિયા કનવીર સતીષ મહેતા ,જાદવભાઈ સારથી કીશોરભાઈ અને સ્ટાફ ગણ હાજર રહેલ ( પચીસ વર્ષ થી તાલુકા પંચાયત માં ગાડી હતી જ નય ,ભાડા ની ગાડી ફેરવતા) હતા તાલુકા પંચાયતના હોદેદારો અને અધિકારીશ્રીઓ તેવું સતીશ મહેતાની યાદીમાં જણાવાયું.

