KUNDLA:સનેડો નેવડા માં પડી જતાં ખોડિયાણાં ના રમેશભાઈ બુહાં નું દુઃખદ અવસાન/મૃતકના ચક્ષુનું દાન કરી પરિજનોએ ઉમદા કાર્ય કર્યું.

KUNDLA:સનેડો નેવડા માં પડી જતાં ખોડિયાણાં ના રમેશભાઈ બુહાં નું દુઃખદ અવસાન/મૃતકના ચક્ષુનું દાન કરી પરિજનોએ ઉમદા કાર્ય કર્યું.

Views: 34
0 0

Share with:


Read Time:1 Minute, 39 Second

KUNDLA:સનેડો નેવડા માં પડી જતાં ખોડિયાણાં ના રમેશભાઈ બુહાં નું દુઃખદ અવસાન/મૃતકના ચક્ષુનું દાન કરી પરિજનોએ ઉમદા કાર્ય કર્યું.

અમરેલી, ૨/૭/૨૨
ANO ન્યુઝ

સાવરકુંડલાના ખોડીયાણા ગામે સનેડો પલ્ટી જતાં રમેશભાઈ ફૂલચંદભાઈ બુહા નું અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મૃત્યુ નીપજ્યું .

ગઈકાલે સાંજના સમયે રમેશભાઈ પોતાની વાડીએ સનેડો લઈ પરત ફરતી વેળાએ સનેડા પરથી કાબુ ગુમાવતા સનેડો નેવડાં માં પલ્ટી જતા રમેશભાઈ ( ઉં. વ.૬૦ ) ને ગંભીર હાલતે સા.કુંડલા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા રમેશભાઈ નું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

KUNDLA:સનેડો નેવડા માં પડી જતાં ખોડિયાણાં ના રમેશભાઈ બુહાં નું દુઃખદ અવસાન/મૃતકના ચક્ષુનું દાન કરી પરિજનોએ ઉમદા કાર્ય કર્યું.

ખૂબ જ સરળ સ્વભાવ ધરાવતા રમેશભાઈ ના આકસ્મિક અવસાનથી બૂહા પરિવાર અને સમસ્ત ખોડીયાણા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

યુવા ધંધાદારી પુત્ર અલ્પેશભાઈ સહિત પરિવારે એ સ્વ.પિતાશ્રી નું ચક્ષુદાન કરી અન્ય ને નવ જીવન આપવાના ઉમદા નિર્યણ કરી બૂહાં પરિવારે પ્રેરણાદાયી કાર્ય કરેલ. સ્વ.રેશભાઈની અંતિમયાત્રા માં નામી અનામી લોકો અને સમસ્ત ગામ મોટી સંખ્યામાં જોડાયા હતા.

સ્વ.રમેશભાઈ ના આત્માને મોક્ષ પ્રાપ્તિ મળે તેવી ઈશ્વર ને પ્રાર્થના

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


News