KUNDLA:SN ન્યુઝ ડિજિટલ આવૃતીં નું નવા રૂપરંગ સાથે માનવ મંદિર ખાતેથી શુભારંભ/પૂ. ભકિતબાપુ,પત્રકારોના હસ્તે ખુલ્લું મુકાયું.

KUNDLA:SN ન્યુઝ ડિજિટલ આવૃતીં નું નવા રૂપરંગ સાથે માનવ મંદિર ખાતેથી શુભારંભ/પૂ. ભકિતબાપુ,પત્રકારોના હસ્તે ખુલ્લું મુકાયું.

Views: 9
0 0

Share with:


Read Time:2 Minute, 2 Second

KUNDLA:SN ન્યુઝ ડિજિટલ આવૃતીં નું નવા રૂપરંગ સાથે માનવ મંદિર ખાતેથી શુભારંભ/પૂ. ભકિતબાપુ,પત્રકારોના હસ્તે ખુલ્લું મુકાયું.

અમરેલી, ૨/૭/૨૨
ANO ન્યુઝ

અમરેલી જિલ્લાના ખૂણે ખૂણે થી સચોટ અને સત્ય સમચારોની દુનિયામાં વધુ એક ડિજિટલ પ્લેટ ફોર્મ નો શુભારંભ કરવામાં આવ્યો.

અષાઢી બીજનાં પવન દિવસે સાવરકુંડલાના માનવ મંદિર ખાતે પૂ. ભક્તિબાપુના હસ્તે SN ન્યુઝ ને ડિજિટલ માધ્યમના રૂપે સ્ટાર્ટ અપ કરવામાં આવ્યું. પૂ બાપુ સાથે સિનિયર પત્રકાર મહેન્દ્ર બગડા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા, કેતન બગડા, જીગ્નેશ ગળથીયા, વરુણ કુંભાની, માલિક,SN ન્યુઝ એડિટર દિલીપ જીરૂકા, સહિત લોકો એ એક નવા રૂપરંગ સાથે ખુલ્લું મુકાયું

KUNDLA:SN ન્યુઝ ડિજિટલ આવૃતીં નું નવા રૂપરંગ સાથે માનવ મંદિર ખાતેથી શુભારંભ/પૂ. ભકિતબાપુ,પત્રકારોના હસ્તે ખુલ્લું મુકાયું.

એડિટર દિલીપ જીરુકા એ જણાવ્યું હતું SN ન્યુઝ અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ભરમાં નાની મોટી બનતી ઘટનાને સંપૂર્ણ અને યોગ્ય લોકોના પ્રશ્નોને રીતે વાચા આપવાના તમામ પ્રયાસો સાથે કટિબદ્ધ છીએ.

SN ન્યુઝ ડિજિટલ માધ્યમથી તાજા અને.સચોટ સમાચારો સાથે ધંધાનો ગ્રોથ વધારવા માટે નજીવા દરે જાહેરાત પણ આવકાર્ય છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ, ધારાસભ્ય શ્રીઓ એ SN ન્યુઝ ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહે તેવી શુભકામના સાથે અભિનદન પણ આપેલ.

આ તકે એડિટર દિલીપ જિરૂકા એ તમામ નો આભાર વ્યક્ત કરેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


News